થન્ક્યુ અને સૉરી!


આપણ સાથે રમતા, રમતા વીતી ગઈ ઍ ઘડી.
થન્ક્યુ અને સૉરી!

અંતાક્ષરી ને ઊખાણા ની આડ મા ઍ ટપલા ટપલી,..
જે તે મને અને મે તને મારી.
થન્ક્યુ અને સૉરી!

પકડા પકડી રમતા રમતા, મે તારી ખેંચેલી ચોટી,
ઍ વાત હજુ તારી બાથી અજાણી.
થન્ક્યુ અને સૉરી!

કુમળી વયે ઍકદિવસ તારી ઘરની બારી મા મે કરેલુ ડોકીયુ…
તારી બા ગુસ્સા મા ને તૂ રડતી, ખબર નહી શું વાત હતી…
મને લાગ્યુ થઈ કોઈ ભૂલ મારી.
થન્ક્યુ અને સૉરી!

-દર્દિલ
મહેશ ચાવડા

લઈ આવ જ્યાં, વેહતિ હતી, ખુલ્લી હવાઓ સુવાસ મા


લઈ આવ જ્યાં, વેહતિ હતી, ખુલ્લી હવાઓ સુવાસ મા,
આવ ચલ બેસિયે ઍક બીજા ની પાસ મા.

ઍમ માયુસ ના …થઈ યે, આવુ માઠુ ના…લગાડ.
કોઈ આવશે,..ને છેડશે…કોઈ નવી તરંગ..!
કોઈ નવી તરંગ..!
લઈ આવ જ્યાં, વેહતિ હતી, ખુલ્લી હવાઓ સુવાસ મા,

મુઠ્ઠી રેત છે…સરકી જશે, આ મોજુ છે, શમી જશે.
ઍને બાંધ ના.. તૂ પાંખ મા, ઍ ઊડી જશે પળવાર મા!
ઍ ઊડી જશે પળવાર મા!
લઈ આવ જ્યાં, રહેતી હતી, હંમેશ ખુશી તારી આંખ મા!
આવ ચલ બેસિયે ઍક બીજા ની પાસ મા.

આતો રમત છે…ચોપાટ ની, આજે મારી દા, કાલે તારી હશે.
જો દૂર મા, સાંભળાય શું, કોઈ ચીસ, તો કિલકારી હશે!
કોઈ ચીસ, તો કિલકારી હશે!
લઈ આવ જ્યાં, રમતી હતી, સઘળી આશાઓ સંગાથ મા!
આવ ચલ બેસિયે ઍક બીજા ની પાસ મા.

-દર્દિલ (મહેશ ચાવડા)

તાજુ ખીલેલુ ફુલ કર્માયેલુ લાગે છે!


કોઈ કહે ભાવેણુ, કોઈ કહે ભાવનગર!


કોઈ કહે ભાવેણુ, કોઈ કહે ભાવનગર,

ભાવ થી ફરતા લોકો, ભાવ ભીની માટી અહીની.

સાવ અલાયદુ શહેર મારૂ, સફેદ રણ ની ચાદર મા…

શાંત હવાઓ ઉડતી અંહી, દયા જીવનની આદત મા.


નીલકંઠની ગંગા વહે, શિવ રહે અંહી સાગર મા…

ગંગા દેરી તરસ છીપાવે ગંગાજળીયા તળાવ મા.


ઍક તખ્ત, તખ્ત સિંહ નો, ના બીજો કોઈ તખ્ત હજો,

કૃષ્ણ કુમાર શા રાજા દીધા, ઍના સમ ના શુર બીજો!


ઍનિ હવા મા ભીનાશ વહે, સૌ સરળ સાદી વાત કરે,

લાલચ ની અંહી દોડ નથી, આશરે સૌ આરામના રહે!


કોઈ કહે ભાવેણુ, કોઈ કહે ભાવનગર,

ભાવ થી ફરતા લોકો, ભાવ ભીની માટી અહીની.

– દર્દિલ (મહેશ ચાવડા)

तेरे कानो की बालिओ मे…


उस दिन तुम्हारी सहेलिओ को देखा तो लगा मेरी बात चल रही हे,
तेरे कानो की बालिओ मे, मेरी गूँज चल रही हे!
खाली मेखानो मे, प्यालों की सब-ए-बारात चल रही हे,
कोन पिएगा शराब, तेरे दरबार मे मेरे प्यार की सुनवाई चल रही हे!||

-दर्दिल
महेश चावडा

प्रभु चरण पुष्प अर्पित – 5 ऑगस्ट 2020


राम जपे सब राम कहे, बस एक नाम राम नाम|
कहीं राम दिसे, कहीं राम बसे तेरे मेरे मनमें राम|
मेरे भजन राम, तेरे सजन राम, एक नाम राम नाम|
हर कंठ बसे हर कंठ भजे ओर ना दूजो कोई नाम|
कहीं शीतल राम, कहीं तपे राम, एक नाम राम नाम|
जग बिसरे सारे सुख दूख, एक ना बिसरे राम नाम|

प्रभु चरण पुष्प अर्पित
-दर्दिल
5 ऑगस्ट 2020

ભલાઈ નો ભ્રષ્ટાચાર


હું ઍવો ગુનેગાર બન્યો,
મે ભલાઈ નો ભ્રષ્ટાચાર કર્યો!
દુખડા ના દામ આપી ને,
સુખડાનો વ્યાપાર કર્યો!

 

-Dardil

સુવાદે જાગીશ તો ઈચ્છાઓ થશે


केसा मॉसम आया हे, जिंदा ही मरजाने का


केसा मॉसम आया हे, जिंदा ही मरजाने का|
मिलेना हमसे कोई, खुदसे ही मिल जाने का|

कुछ बोने इंसानो ने, कुदरत से खिलवाड़ किया|
कुदरत ने सहा बहुत, अब पलट के वार किया|
केसा मॉसम आया हे, जिंदा ही मरजाने का|
मिलेना हमसे कोई, खुदसे ही मिल जाने का|

कैसे आज़ाद परिंदो जेसे उड़ते रहते थे,
दूसरे की आज़ादी को नोचते रहते थे|
अब अपनी बरी आई, कितना वो बेचेन हुवा|
केसा मॉसम आया हे, जिंदा ही मरजाने का|
मिलेना हमसे कोई, खुदसे ही मिल जाने का|

नदियाँ अंबर कुछ ना छोड़ा, धरती का सीना निचोड़ा!
ए इन्सा तू कहीं ना ठहरा, डाला हर जगह डेरा|
अब अपनी बरी आई, कितना वो बेचेन हुवा|
केसा मॉसम आया हे, जिंदा ही मरजाने का|
मिलेना हमसे कोई, खुदसे ही मिल जाने का|

–दर्दिल

જે કિનારેથી હું પાછો વળ્યો


Sea shore

જે કિનારેથી હું પાછો વળ્યો, ઈ કિનારે દરિયો હતો,
સાલુ છબછબિયાય ના કર્યા!

તને જોઈ ને થયેલો, ઈ ઉમળકો સાચો હતો,
સાલુ અમે હૈંયે ના ઠર્યા!

હાથ લાગ્યુ ખાલી છિપરુ, ઈ સાચા મોતી હતા,
સાલુ હાથ ના કર્યા હૈંયે વાગ્યા!

ખાલી વિરડા ઉલેચે કોણ?
બુજાયેલ આગમા, બળતણ હોમે કોણ?
સાલુ ના તલવારે, ના ભાલે!
અમે તો વહેમે મર્યા!!

-દર્દિલ (મહેશ ચાવડા)