Archive for માર્ચ, 2013

કાર્ય તેજ સેવા


જો દરેક જણ પોતાના કાર્ય ને સેવા સાથે જોડી દેય, તો સંસાર મા દુખ નુ રેહવુ મુશ્કેલ થઈ પડે.

-મારામા રહેલ સંત દ્વારા.serve

જોનાર નુ બૌધિક ડિવાળઉ કે બનાવનાર ની રચનાત્મક શક્તિ


જોનાર નુ બૌધિક ડિવાળઉ કે બનાવનાર ની રચનાત્મક શક્તિ.

filmstrip
મુન્ની બદનામ હુઇ…
શીલા કી જવાની…
જલેબી બાઈ…
છમ્મકછલ્લો…
ચીપકાદે સૈંયા ફેવિકોલ સે…
પલ્લૂ કે નીચે છુપા કે રખ્ખા હે, ઉતા દુ તો હંગામા હો…

દર્દિલ (મહેશ ચાવડા)

તારા વિનાની બે રંગ જિંદગી


તારા વિનાની બે રંગ જિંદગી મા, રંગ પૂરતો હતો,
તૂ આવ, તૂ આવને, હું તરીજ વાટ જોતો હતો.

color-of-life

દર્દિલ (મહેશ ચાવડા)