Archive for એપ્રિલ, 2011

દિવસો બદલાયા રાતો બદલાઈ


દિવસો બદલાયા રાતો બદલાઈ, ઍક ઍક કરતા બધા ની નજર બદલાઈ,
મળ્યા મોકા કેટલાય બદલવાના, પણ તને યાદ કરવાની આ આદત ક્યારેય ના બદલાઈ.

Just to share…

Anna Tusi Great Ho!


Anna Tusi Great Ho!

Anna Tusi Great Ho!

ક્રિકેટ નો હેલો….


હે ચૌદ દેશ મળીને વર્લ્ડ કપ રમવા જાય!
દુનિયા આખિમા ક્રિકેટ જોવાય, મારો હેલો સાંભળો, હો હો જી…

હે, આગળ છે ધોનીભાઈ ને, પાછળ આખી ટીમ,
જેની આગળ, બાંગ્લાદેશ, ઇરેલેન્ડ, નેદરલૅંડ હારી જાય, મારો હેલો સાંભળો, હો હો જી…

હે, ઍક માણસ જેનુ યુવરાજ સિંગ નાંમ,
નામ ઍનૂ સાંભળી ઇંગ્લેંડ, વેસ્ટૅંગડિજ઼ ના પરસેવા છૂટી જાય, મારો હેલો સાંભળો, હો હો જી…

હે, સુરેશ રૈનાભાઈ ઍ કેરી છે કમાલ,
પાકિસ્તાન ને સેમીફિનલ મા પછાડી આગળ વધી જાય, મારો હેલો સાંભળો, હો હો જી…

હે, છેલ્લે આવ્યા છે ધોનીભાઈ, કૅપ્ટન જે કેવાય,
શ્રીલંકા ના ચ્છોતરા કાઢી, ગર ભેગા કર્યા, મારો હેલો સાંભળો, હો હો જી…

જીત્યો ક્રિકેટ વર્લ્ડકપ ને થયા ચૅંપિયન્સ….
સચીન ને થઈ રાહત, છિપાણી તરસ, મારો હેલો સાંભળો, હો હો જી…

-મહેશ ચાવડા