Archive for મે, 2013

ઍવા કોઈ છન્દ નથી મારી પાસે


ઍના પર કવિતા લખુ ઍવા કોઈ છન્દ નથી મારી પાસે,
ઍનુ ચિત્ર બનાવુ ઍવા કોઈ રંગ નથી મારી પાસે,
કુદરત ને કીધુ ફરી બનાવ ઍવા અન્ગ,
કુદરત કહે બીજા ઍવા સુંદર અન્ગ નથી મારી પાસે!!!

from friend -પ્રતીક પટેલ

બૉલ હૂ કેમ બોલૂ


છે અચળ જો સૂર્ય, છતા પાપ તણુ અંધારુ,
છે શીતલ ચન્દ્ર નિત્ય, છતા કાળીમા વ્યાપેલ,
જો સમુદ્ર સ્થિત ઍક જગા. છતા ભરતી અધર્મની!
ક્યાં વાયરો વાવા નુ મૂકે, સંસ્કાર મીટે આ ભોમ મા તોય?
બૉલ હૂ કેમ બોલૂ? ને તૂ કહે કૈંક બૉલ?

દર્દિલ (મહેશ ચાવડા)

IPL તે ભારે કરી!


પ્લેયર રમત ના કરે તો શું કરે?

અપડા બાપડા “શ્રીશાંત” ને પ્રોબ્લેમ થઈ ગયો. ઍને મન થયુ રમત મા રમત કરવાનુ ને ઍની ગેમ થઈ ગઈ!!!

7000 હિટ્સ


આજ મારા બ્લોગ ને 7000 હિટ્સ પુરી થયે સર્વે વાચક મિત્રો નો ખૂબખૂબ આભાર.

આપ આમજ મારા બ્લોગ ને વાચતા રહો ને હું લખતો રહુ…

સહર્ષ ધન્યવાદ – આપનો દર્દિલ (મહેશ ચાવડા)

કર્ણાટક મા ઈમ્પોર્ટેડ કોમ્ભાન્ડીઑ


કર્ણાટકની જનતા બિચારી ફસાયેલી છે!

7 વરસની ઘરની સરકાર સ્થિર નોતિ ને વળી કોમ્ભાન્ડ પણ બરાબર કર્યા!

કર્ણાટક કોમ્ભાન્ડના વર્લ્ડ રેકૉર્ડ  નુ મૂક પ્રેક્ષક હતુ.

હવે નવી સરકાર જેના નામે (કેન્દ્ર મા!) કોમ્ભાન્ડનો યૂનિવર્સ રેકૉર્ડ છે, તે બનાવશે!!

આમ કર્ણાટક મા “ઈમ્પોર્ટેડ કોમ્ભાન્ડીઑ” નુ હવે રાજ હશે???

જય જય ગુર્જર ભૂમી


હે જન્મ ભોમ તૂ વસે શીર હંમેશ…
નમે મસ્તક તુજ કને,
દિલમા તુજ નેહ હંમેશ…
હે જન્મ ભોમ પામી ધન્ય હું હંમેશ…

જય જય ગુર્જર ભૂમી..જય જય ગરવી ગુજરાત..

ગુજરાત ના સ્થાપન દિન ની સહુ ને શુભ કામના.

-દર્દિલ (મહેશ ચાવડા)