Archive for નવેમ્બર, 2012

સળગતા દીવા મા


Bulb

Lightened bulb of hope.

 

સળગતા દીવા મા રોશની તારી હતી.
જોયુ ઍક વાર તે, ઍ કદર મારી હતી!

– (દર્દિલ) મહેશ ચાવડા

દિલ પૂછે છે!


 

રંગીન મીજાજી સાહેબો


રંગીન મીજાજી સાહેબો વચ્ચે રહીને, હુંય રંગીન થય ગયો.
દર્દ તો ઘણુ હતુ “દર્દિલ”, મામલો વધારે સંગીન થય ગયો!!!

-દર્દિલ (મહેશ ચાવડા)