Archive for જુલાઇ, 2011

મુંબઇ બ્લાસ્ટ મા દુ:ખ્ખદ અવસાન પામેલા નૅ શ્રધ્ધાંજલી !


મુંબઇ બ્લાસ્ટ મા દુ:ખ્ખદ અવસાન પામેલા નૅ શ્રધ્ધાંજલી !

— મહેશ ચાવડા

Advertisements

તૂ પલ પલ ચીંધે રાહ


તૂ પલ પલ ચીંધે રાહ

આજ અચાનક ઘરની વીજળી ગઈ, શોધ્યુ ઘણુ, માચિસ નમળે!
જે મને ઘરના મંદિરીયા મા મળ્યુ!

દર્દિલ (મહેશ ચાવડા)

સૉફ્ટવેર ઇંજિનિયર ની લવ લાઇફ ના કેસ સ્ટૂડીસ


સૉફ્ટવેર ઇંજિનિયર ની લવ લાઇફ ના કેસ સ્ટૂડીસ

કેસ સ્ટડી ૧:
સૉફ્ટવેર ઇંજિનિયર ગમતા પત્ર ને પેલ્લિ વાર જુવે છે..
બીજી વાર હસે છે…
ત્રીજી વાર થોડી વાત કરે છે…
ચોથી વાર પ્રપોજ઼ કરવા ની હિમ્મત કરે છે…
પાંચમી વાર પ્રપોજ઼ કરવા નુ નક્કી કરે છે…

ત્યાં ગમતા પાત્ર ને બીજી કંપની મા સારી ઑફર મળી જાય છે.!!!

કેસ સ્ટડી ૨:
સૉફ્ટવેર ઇંજિનિયર ગમતા પત્ર ને પેલ્લિ વાર જુવે છે..
બીજી વાર હસે છે…
ત્રીજી વાર થોડી વાત કરે છે…
ચોથી વાર પ્રપોજ઼ કરવા ની હિમ્મત કરે છે…
પાંચમી વાર પ્રપોજ઼ કરે છે…

ત્યાં સૉફ્ટવેર ઇંજિનિયર ને બીજી કંપની મા સારી ઑફર મળી જાય છે.!!!

કેસ સ્ટડી ૩:
સૉફ્ટવેર ઇંજિનિયર ગમતા પત્ર ને પેલ્લિ વાર જુવે છે..
બીજી વાર હસે છે…
ત્રીજી વાર થોડી વાત કરે છે…
ચોથી વાર પ્રપોજ઼ કરે છે…

ત્યાં ગમતા પાત્ર નુ ઍંગેજ્મેંટ થય જાય છે.!!!

કેસ સ્ટડી 4:
સૉફ્ટવેર ઇંજિનિયર ગમતા પત્ર ને પેલ્લિ વાર જુવે છે..
બીજી વાર હસે છે…
ત્રીજી વાર પ્રપોજ઼ કરે છે…

ત્યાં સૉફ્ટવેર ઇંજિનિયર ને ઑનસાઇટ ઑફર મળી જાય છે.!!!