Archive for ઓગસ્ટ, 2013

મનમોહન સિંગ ફરી પ્રધાનમંત્રી બન્યા ઍના બેજ કારણ હતા


મનમોહન સિંગ ફરી પ્રધાનમંત્રી બન્યા ઍના બેજ કારણ હતા.

1. દેશને અમેરિકા ની જેમ. આર્થિક કટોકટી નો ભય હતો ને મનમોહન અર્થશાસ્ત્રી હતા.
2. સામે અડવાણી option હતા.


મિત્રો, આજે ઍક આસ્ચ્ર્ય પમાડે તેવી વાત બની..
 
મે મૂકેલો 21 ઑગસ્ટ,13 નો પોસ્ટ “ચાલો ઍશિયા ની નવી કરેન્સી “ASIO” બનાવીયે”.. ની પ્રતી ધ્વની આજના DNA મા પડી..

http://www.dnaindia.com/analysis/1880398/column-a-common-currency-for-south-asia-to-end-rupee-s-woes

આથી સાબિત થાય કે દરેક મા ઍક economist હોય છે.

आज हम को महोब्बत हुई हे



आज हम को महोब्बत हुई हे.
कल तुम को भी महोब्बत होगी.
आज हम ने खाया हे धोखा,
कल तुम भी मु की खाओगी.


दरअसल हम नही हे दीवाने,
हमारी किस्मत मेहि हे दरारे.
आज तुमने शरारत की हे,
कल तुम भी मज़ाक बनोगी.

जानते हम नही थे खेल सारे,
मिट गये हम बिना मोत, ना मारे.
ये तुम्हारी जो कारीगरी हे,
कल तुमको भी सज़ा ये मिलेगी.

रंजिशो मे मिले हे कई गम,
तुम क्या जानो के तड़पे कितने हम.
हर ज़रूरत हमारी तुम थी,
तुम क्या जानो क्या ख्वाइशे थी.


हरगिज़ ये हमनही चाहते थे,
के बयाँ करदे, हम सारे गम
आज भी हम तुम को चाहते है!
कल भी तुमको चाहते रहे गे!!

दर्द सारे “दर्दिल” के बयाँ हे,
माशूक के लिए ये कहाँ हे?
आज हम को महोब्बत हुई हे.
कल तुम को भी महोब्बत होगी.

दर्दिल – महेश चावडा

આશિષભાઈ પટેલ ના સહકાર બદલ ખૂબ ખૂબ આભાર!

ચાલો ઍશિયા ની નવી કરેન્સી “Asio” બનાવીયે


1 ડૉલર = 64.44 રુ

શું હવે આપણે પણ ઍશિયા ની ઍક કરેન્સી ના બનાવવી જોઈયે?

ચાલો ઍશિયા ની નવી કરેન્સી “Asio” બનાવીયે. અને ડૉલર ને ચૅલેંજ કરિયે.

ખાલી મનમોહન સિંગ ને ગાળો દીધે કશુ થવાનુ નથી….


આપની કરેન્સી ને બચાવવા આપણે શુ કરી રહ્યા છિયે? આટલૂ જરૂર કરો,

1. સોનૂ ના ખરીદો
2. પેટ્રોલ નો વપરાશ ઘટાડો અને બીજા ને પણ તે કરવા પ્રેરો. સાઇકલ વધારે વાપરો.
3. કોલગેટ, પેપસોડેન્ટ જેવી અમેરિકન પ્રૉડક્ટ્સ ના ખરીદો પણ સંપૂર્ણ સ્વદેશ પ્રૉડક્ટ્સ વાપરો

રૂપિયો બચાવો દેશ બચાવો…

ખાલી મનમોહન સિંગ ને ગાળો દીધે કશુ થવાનુ નથી….

ચાલો આપને આપનુ ભવિષ્ય બનાવીયે. દેશ માટે કૈંક કરિયે…

લી. મહેશ ચાવડા

ના મર્મ ધર્મ મા, ના ધર્મ મંદિર મા


ના મર્મ ધર્મ મા, ના ધર્મ મંદિર મા.
ઍ દોસ્ત, તે તો છે તુજ અંતર મા.

મારામા રહેલ ઍક સંત દ્વારા
-દર્દિલ