Archive for માર્ચ, 2016

માથું એટલું કાફી નથી


માથું એટલું કાફી નથી,
માત્ર હોવું એટલું કાફી નથી.
મુક્તિ માટે કઈ ખુલાસા જોઈએ,
પ્રાણ ત્યાગું એટલું કાફી નથી.
કૈંક સોસરવું ઊતરવું જોઈએ,
માત્ર લખવું એટલું કાફી નથી.
માત્ર તારે માટે જીવયે જાઉં છુ,
બોલને, શું એટલું કાફી નથી?
પ્રેમ ની લાંબી લચક વ્યાખ્યા ના કર,
‘હું’ અને ‘તું’ એટલું કાફી નથી?

ભાવનગર નુ પાણી સાબિત થયગ્યુ

વાહ દિવ્યેશ પ્રજાપતિ વાહ

Advertisements
Advertisements