Archive for જાન્યુઆરી, 2013

2012 in review


The WordPress.com stats helper monkeys prepared a 2012 annual report for this blog.

Here’s an excerpt:

600 people reached the top of Mt. Everest in 2012. This blog got about 2,600 views in 2012. If every person who reached the top of Mt. Everest viewed this blog, it would have taken 4 years to get that many views.

Click here to see the complete report.

મર્દાંગી બહાર બતાવો તો સાચા.. ઘરમા ઍનકાઉંટર કરે કોઈ મહાનતા નથી.


મર્દાંગી બહાર બતાવો તો સાચા.. ઘરમા ઍનકાઉંટર કરે કોઈ મહાનતા નથી.

To our political system…

6,000 HIT


આપ સૌ મુલાકાતીઓ નો ખુબ ખુબ આભાર, આપ બધા ના પ્રેમ અને સાથ થી આ બ્લોગ ને 6,000 HIT મળી ચુકી છે।

નવા વરસ ના ખૂબ ખૂબ અભિનંદન.


આજે જાન્યુઆરી, જે “ગ્રિગૉરીયન કલેન્ડર” પ્રમાણે વરસ નો પ્રથમ દિવસ છે. આજ નો દિવસ આખી દુનિયા મા સાચા અર્થ મા નવા વરસ તરીકે મનાવાય છે. જાન્યુઆરી નામ, રોમન દેવતા “જેનસ” પરથી રાખવા મા આવ્યુ છે. આજ પ્રમાણે અલગ અલગ મહિનાઑ ના નામ તેમના ઇતીહાસ પ્રમાણે રાખેલા જણાય છે.

ઠીક છે.. પણ ચાલો આપણે પણ સહુની સાથે માનાવીયે “હૅપી ન્યૂ યિયર”….

happy-new-year