Archive for મે, 2012

કેડીઓની આ ભુલ ભૂલવણી


છે તારાઓ ઑજલ, તો આ પ્રકાશ ની નિશાની કેવી?
છે રૂદન જો આંખો મા, તો આ ખુશીની જુબાની કેવી?

શ્વાસ જ્યાં થંભે, મોત ની છે જાંખી!
તો આ જીવન ની,પાપા પગલી કેવી?

છે અન્નત ધરતી અંબર, તો આ સઘળી દિશાઓ કેવી?
ઉગવા આથમવા ની કહાની કેવી?

કેવી છે આ રાહ જીવનની, હર ઍક વાત મા છે કહાની!
પુરી થાય ઍક વાટ,  કેડીઓની આ ભુલ ભૂલવણી કેવી?

દર્દિલ (મહેશ ચાવડા)

 

આસુ ને રંગ હોતો નથી


ઉપરવાળાનો ઉપકાર કે આસુ ને
રંગ હોતો નથી., [♥]

નહી તો રાત્રે ભિંજાઈ જતા તકિયા કઈક
ભેદ ખોલી નાખત.!!

 

Just to share….

શુ આપણા દેશ મા “રાષ્ટ્રપતિ” ખરેખર કૈં કામ મા આવે છે કે પ્રજા ના પૈસા વેડફે છે?


http://poll.fm/3p579

શું અમેરિકા ની જેમ ભારત મા પણ માત્ર બે જ રાજનૈતિક પાર્ટી ઑ હોવી જોઈયે?


http://poll.fm/3p579

महोब्बत-ए-इश्क मे इंतज़ार किसका हे?


महोब्बत-ए-इश्क मे इंतज़ार किसका हे?
ये दिल जो अब मेरा नही,…
तुम ही बताओ ये किसका हे?

शम्मा-ए-रोशनी मे परवाना कँहि, खो गया!
तुम ही बताओ ये ठिकाना किसका हे?

दर्दिल (महेश चावडा)