Archive for ફેબ્રુવારી, 2014

2013 in review


The WordPress.com stats helper monkeys prepared a 2013 annual report for this blog.

Here’s an excerpt:

A San Francisco cable car holds 60 people. This blog was viewed about 3,400 times in 2013. If it were a cable car, it would take about 57 trips to carry that many people.

Click here to see the complete report.

રાહબર રાહ મા તારી કમિ નથી હવે


રાહબર રાહ મા તારી કમિ નથી હવે,
રોજ છલકાય આંખોમા તુ આવીને!

શમણા નો શણગાર તુ બની ગઈ,
દિલ નો ઉઘાડ તુ બની ગઈ,
યાદ નઈ સચ્ચુક્લિ તુજ તુ હવે!
રોજ છલકાય આંખોમા તુ આવીને…

મેહફીલ ઍવી હંમેશ જામે,
જાણે ગુંજે કોઈ ગીત રણ મા કશે,
ગીત નઈ, ધુન તારા નામની લાગી હવે!
રોજ છલકાય આંખોમા તુ આવીને…

મારી દુનિયા વસી છે ગઈકાલ મા,
હું તો હજી ત્યાંજ છુ, પેહલી મુલાકાત મા,
ત્યાં બધી આજ કાલ મા તુજ તુ હવે!
રોજ છલકાય આંખોમા તુ આવીને!

રાહબર રાહ મા તારી કમિ નથી હવે,
રોજ છલકાય આંખોમા તુ આવીને!

-દર્દિલ