Archive for ઓગસ્ટ, 2010

I am blessed with baby boy today


કેવો ચમત્કાર તે કેરી દીધો, હે જગત પિતા આજ ટી મને પણ પિતા બનાવી દીધો!

I am blessed with baby boy today.

ना होते कब्र मे दफ़्न इस तराह


ना होते कब्र मे दफ़्न इस तराह,
हमारी भी धूप छाँव चलती रहेती,
कमी थी सिर्फ़ आपके आनेकी,
वरना अबतक साँसे चलती रहेती!

दर्दिल (महेश चावडा)

ખોબે ને ખોબે દર્દ ના આપશો મને,
દર્દનો તો હું સમુંદર લઈને બેઠો છું..
ગુલામ છું તમારી દોસ્તીને ખાતર,
બાકી તો “દર્દિલ” થઈને બેઠો છું.

To Share from Mitul Patel

हिम्मत करने वालों की हार नहीं होती


हिम्मत करने वालों की हार नहीं होती.
लहरों से डर कर नौका पार नहीं होती,
हिम्मत करने वालों की हार नहीं होती.

नन्हीं चींटी जब दाना लेकर चलती है,
चढ़ती दीवारों पर, सौ बार फिसलती है.
मन का विश्वास रगों में साहस भरता है,
चढ़कर गिरना, गिरकर चढ़ना न अखरता है.
आख़िर उसकी मेहनत बेकार नहीं होती,
कोशिश करने वालों की कभी हार नहीं होती.

डुबकियां सिंधु में गोताखोर लगाता है,
जा जा कर खाली हाथ लौटकर आता है.
मिलते नहीं सहज ही मोती गहरे पानी में,
बहता दूना उत्साह इसी हैरानी में.
मुट्ठी उसकी खाली हर बार नहीं होती,
हिम्मत करने वालों की हार नहीं होती.

असफलता एक चुनौती है, इसे स्वीकार करो,
क्या कमी रह गई, देखो और सुधार करो.
जब तक न सफल हो, नींद चैन को त्यागो तुम,
संघर्श का मैदान छोड़ कर मत भागो तुम.
कुछ किये बिना ही जय जय कार नहीं होती,
हिम्मत करने वालों की हार नहीं होती….
-हरिवंशराय बच्चन

जले को आग कहते हे


Have some fun….Enjoy…Don’t mind it

जले को आग कहते हे,
बुजे को राख,

जले को आग कहते हे,
बुजे को राख,

गार्डेन को बाग कहते है
कोब्रा को नाग,

और आपके पास जो नही है
उसे डेमाग.

******સક્સેસ******

સક્સેસ શું છે? જ્યારે તમારી સિગ્નેચર, ઔટોગ્રાફ મા બદલીજાય તેને સક્સેસ કે છે.

******સફળ માણસ અને સ્ત્રી******

બધા ઍવુ કે છે, કે દરેક સફળ માણસ પાછળ ઍક સ્ત્રી હોય છે, પણ કોઈ ઍમ નથી વિચારતૂ કે સ્ત્રી સફળ માણસને જ પસંદ કરે છે !!!

હા હું આજાદ છુ!


Bhagat Singhહા હું આજાદ છુ, પણ ટ્રાફિક જામનો ગુલામ છુ.
રાશન ની લાઈનોનો શિકાર છુ.
મારા માટે સરકાર છે,
પણ સરકારી બાબુઓને લાંચ દેવા બંધાયેલો છુ.
લાઇસેન્સ થી માંડી, પાસપોર્ટ સુધી હું ઍજૅટો નો અરજદાર છુ.
ક્યારેક ચારા ઘોટળા, ક્યારેક બોફર્સ કાંડ,
ક્યારે આઇ પી ઍલ કાંડ તો ક્યારેક સી ડબ્લ્યૂ જી ગોટાળા,
રોજ તમાશા ભ્રષ્ટાચારના જોવા વાળો હું તમાષ્બિન છુ.

હા હું આજાદ છુ, ગાંધીઍ છાતી મા ગોળી ખાય આજાદી અપાવવાની સજા ભોગવી, ઍ આજની હકીકત નો ઈશારો હતો કે આજાદ ભારત મા ઍવા નપુંસક નેતાઓ ભગત સિંહ, શુખદેવ,લાલ બહાદૂર્શાસ્ત્રી, તિલક, રામમોહન રાય ની શહિદી ની પીઠ પાછળ છરો ભોકાવ શે? આ દેશના ન્યાય ને ઍટલો પાંગલો બનાવશે કે માતૃભૂમિ ઉપર વારંવાર હુમલાઓ કરનારાઓ ખૂલેઆમ ફરશે, અને સાચો માણસ બોમ્બ ધડાકાઓ મા મરશે?

સમાજ માટે બનેલા સિપાહિઓ ભ્રષ્ટ નેતાઓ ના હાથા બનશે? શહીદો ઍ કદાચ વિચાર્યુ નહી હોય, કે જે દેશની આન માટે જીવન અર્પ્યુ, ઍ દેશને બધા ભાષા, ધર્મ, પ્રાંત, જાતિના નામે વેચશે? જે સુભાષ ચંદ્રાબોજે આ દેશ ની આજાદી માટે લોહી વેહવડાવ્યુ, તેને ઍવુ નહી વિચાર્યુ હોય કે ઍજ દેશ મા લોકો સત્તા માટે ખૂની હોળી ખેલશે, ભાય ભાય ને મારશે.

To be continued…

જોઈ તારી આંખોમા નેહ


જોઈ તારી આંખોમા નેહ,
હું ગદગદ થઈ ગયો,
હજારો ગાંવ પાથરેલ પ્રેમ તે,
હું વીણતા કેમ ભૂલી ગયો?

પ્રિય મિત્રો,

મારા બ્લોગની ૧૦૦૦ મુલાકાતો બદલ તમારો ખૂબખૂબ આભાર, મારા બ્લોગને આટલા પ્રેમ અને ઉત્સાહથી મુલાકાતો આપી તમે સહુઍ મને ખુબજ પ્રેમ આપ્યો છે. મને આશા છે કે હું ભવિષ્યમા પણ તમને આનંદ આપે તેવા પોસ્ટ ઉમેરતો રહીશ અન તમે મારો ઉત્સાહ વધારતા રેહશો.

સવિનય તમારો,
દર્દિલ – મહેશ ચાવડા

ના તૂ જન્મે ના મરે


ના તૂ જન્મે ના મરે,
કોઈ તને કેમ પિચ્છાણે ?
ના કોઈ બીબા મા ઢળે,
કોઈ તને કેમ શોધે?

રીજવૂ તને કોઈ છલથી,
રીજે ના તૂ તો બળથી,
કેટલાયે તારા અવતરો,
કોઈ તને કેમ ચ્છળે?

મળવુ મારે તુજને!
તૂ અનંનત, કેમ પામુ તને?
કણ કણ મા તુજ તૂ!
કોઈ તને કેમ મળે?

આવ ભરુ આંખે તને,
તૂ બેસ્વરુપ, ક્યાં દીઠ્ે મને?
ના તૂ જન્મે ના મરે,
કોઈ તને કેમ પિચ્છાણે ?

હે ઈશ્વર, હું જાગતિક જ્ઞાનની વાતો અને સાચા જ્ઞાન વચ્ચે ક્યાંક ફાફા મારૂ છુ, ગુરુ મળતો નથી અને તૂ મને જડતો નથી?
દર્દિલ (મહેશં ચાવડા)