Archive for ફેબ્રુવારી, 2010

તારી આંખો નો અણસાર પામવા…


તારી આંખો નો અણસાર પામવા,
તૂ કે તો દોડી આવુ!

કેમ આંખો રડે છે તારી?
શાને છવાઇ ઉદાસી?
તારા મુખડા નો મલકાર બનીને,
તૂ કે તો દોડી આવુ!

મારે ઍક તારો સહારો,
ફરી ખુંદવો છે તારો ખોળો,
તારી પાપણ નો પલકાર બનીને,
તૂ કે તો દોડી આવુ!

 દૂર બેઠી “બા” ની અર્પણ!!!!
(દર્દિલ)

Advertisements
Advertisements