કોઈ આપતુ નથી, તેથી છીનવવા ની પ્રથા છે


કોઈ આપતુ નથી, તેથી છીનવવા ની પ્રથા છે,
આંસુઓ ની કિંમત નથી, તેથી દિલપર ભાર છે!
ટોળાઓ મા બુદ્ધિ નથી, તેથી બદમાશ બાદશાહ છે,
સંતોષ ની રોટલી જો ભાવી હોત, તો દુનિયા ઘણી સારી હોત!

-દર્દિલ

Advertisements

હા હું મને યાદ છુ.


હા હું મને યાદ છુ.
વજૂદ મારું છે તો દુનિયા મોજુદ છે.
તે શું ભુલાવે મારી જાત,
હું મારો જ સરતાજ છુ.

-દર્દીલ

જ્યાં છુ ત્યાં મસ્ત છુ. જ્યાં છુ ત્યાં એવો ને એવોજ છુ.


જ્યાં છુ ત્યાં મસ્ત છુ. જ્યાં છુ ત્યાં એવો ને એવોજ છુ.
ભૂલ્યા જુના સાથી ભલે હોય. દુનિયા મારી એવીજ છે.
બીજાથી હું બનતો નથી, મારી દુનિયા હુજ છું.
હા હા હા…

દર્દીલ

અમદાવાદ ના પૂલ ઉપર


અમદાવાદ ના પૂલ ઉપર,
પડી હતી ઍક લાશ!

મહત્વકાંક્ષી દુનિયાની કિંમત,
ચૂકવી હશે ઍણે કાશ!

સફેદ કફન નો રંગ લાલ હતો,
ઍય રંગાણો હશે રંગ મા,
કદાચ ઍનીજ હશે લાલાશ!

આંસુ આક્રંદ વશ હશે,
ઍ શરીર ની જનની,
તૂટી સઘળી ઍની આશ!

વાહનોના ધામ-ધમાટ માં,
ક્યાં સંભળાય વિલાપ ઍનો,
કોઈની થય સવાર, કોઇની રાત!

અમદાવાદ ના પૂલ ઉપર,
પડી હતી ઍક લાશ!

દર્દિલ – (મહેશ ચાવડા)


जी तो नही चाहता, कह ने को के जा रहा हूँ!
पर वहा मंज़िल हे खड़ी, जो बुला रही हे मुजे,
आप अगर दे इजाज़त, तो उसे मिल के आउं!
वो (मंज़िल) भी जानती हे, मे पीछे क्या छोड के आ रहा हूँ|

दर्दिल (महेश चावडा)

 

રિષભ સૉફ્ટવેર ના છેલા દિવસ નિમિતે સર્વે મિત્રો માટે!

कुछ कर गुज़र


सोच सोच सोच,
सोच के कुछ कर गुज़र!

सुबह हे तेरी,
रात के अंधेरो से मत डर,
कुछ कर गुज़र!

आज़ाद हे तू, आज़ादी तेरी,
मत छुना, गुलामी के पैर,
कुछ कर गुज़र!

धरती अंबर और समंदर, सब तेरा,
तुने ठानी हे अगर,
कुछ कर गुज़र!

सोच तेरा हथियार हे,
छा जा, एक लहर बन कर!
कुछ कर गुज़र!

हे जज़्बा दिल मे अगर,
आएगा वो रहनुमा बन कर!
कुछ कर गुज़र!

सोच सोच सोच,
सोच के कुछ कर गुज़र!

-दर्दिल (महेश चावडा)

ઍક ઍવુ સાધન જોશે તને


પ્રેમ મારો સમજવા ને, ઍક ઍવુ સાધન જોશે તને,
રિદય નામનુ જે હોય, ઉપકરણ, જોશે તને!

જીવન નુ ચક્ડોળ ચાલે, જેમા બેસી ને તુ માહલે,
જીવન નુ ચક્ડોળ ચલાવવા, ઍક ઍવો સાજન જોશે તને!

મળે બે રીદય મળી જશે, ના કોઈ આડશ નડશે ઍને,
ઠુકરાવા નુ વિચારીશ જો, ના કોઈ કારણ મળશે તને!

પ્રેમ મારો સમજવા ને, ઍક ઍવુ સાધન જોશે તને,
રિદય નામનુ જે હોય, ઉપકરણ, જોશે તને!

– દર્દિલ (મહેશ ચાવડા)

Advertisements