Archive for નવેમ્બર, 2013

જ્યારે નસીબ ના ઘોડા દોડે


જ્યારે નસીબ ના ઘોડા દોડે ત્યારે ગધેડા નથી બનવુ પડતુ!

– જીવન મા બનેલ પ્રસંગ ને આધારે, (દર્દિલ)

Advertisements

ચાલ દોસ્ત દિવાળી આવી


ઍક તો સ્થળ ઍવુ મળે જ્યાં મને મારૂ જીવન બોલાવે.
મળે બધે મેહનત ની રોટી, કોઈ જ્યાં પ્રેમ થી ખવારે!

જ્યા મને મારી નિશાળ, કોલેજ ને બચપન બોલાવે.
છે ઍક ઍવી જગ્યા જ્યાં, મને જન્મ ભોમ બોલાવે!

રહુ ઘણે બધે હું પણ, જ્યાં ખરેખર જીવવુ મારે.
ચાલ દોસ્ત દિવાળી આવી, મને મારૂ “ભાવનગર” બોલાવે!

-દર્દિલ (મહેશ ચાવડા)