Archive for ઓક્ટોબર, 2011

નવા વરસ ના રામ રામ


બધા મનુષ્યો ને નવા વરસ ના રામ રામ ! બોલેતો HapPy NeW YeAr.

ધરતી નો બોજ – હાયકુ


ધરતી ને વજન નો બોજ નહી, પણ છે બોજ ઘણો મનુષ્ય ના કર્મો નો.

મહેશ ચાવડા (દર્દિલ)

પ્રાર્થના


રદય થી રદય સુધી, પોંચે ઈ પ્રાર્થના,
આતમ ના ઉંડાણ માંહી, પોંચે, ઈ પ્રાર્થના!

ઍક દીપ મારો જલાવુ , ઍક દીપ તૂ,
અંતરનુ અંધારુ કરે દૂર, ઈ પ્રાર્થના!

મુજ થી હૂંજ અલગો રહ્યા કરુ,
જાનુ ના આતમ સ્વરુપ?
ભેદ… તારો ને મારો કરે દૂર, ઈ પ્રાર્થના!

ઈશ્વર ના ચરણે – મહેશ ચાવડા(દર્દિલ)

એ જ ભણકારા રહે હરપળ કે તું આવી હશે,


એ જ ભણકારા રહે હરપળ કે તું આવી હશે,
દૂર સુધી શ્હેર આ ઝળહળ કે તું આવી હશે.

ઠેઠ પાતાળેથી પ્રગટ્યાં જળ કે તું આવી હશે,
સાવ નોખાં લાગતાં હર સ્થળ કે તું આવી હશે.

હા હતી સાબરમતી પણ નામની કેવળ નદી,
બેઉ કાંઠે એય છે ખળખળ કે તું આવી
શ્વાસ-આંખો-ઉંબરો-આંગણ ને રસ્તાઓ બધા,
રોજ કરતાં છે વધું વિહ્વળ કે તું આવી હશે.

ક્યાં હવે સજ્જડ કોઇ કારણ રહ્યું છે તે છતાં,
ટેવવશ થઇ જાય છે અટકળ કે તું આવી હશે.

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ : Just to share found on Google Plus

૧૦ સેકન્ડની મુસ્કાન


જો ૧૦ સેકન્ડની મુસ્કાન થી ફોટો સારો પડી શકે છે તો હંમેશાં મુસ્કુરાવાથી જીવન સારું કેમ ન બની શકે? સદા પ્રસન્ન રહો……

Found on facebook, just to share