Archive for જાન્યુઆરી, 2012

ગાંધીજીનો અંતિમ ફોટો


મિત્રો આજે ૩૦ મી જાન્યુઆરી..
એટલે મહાત્મા ગાંધી ની પુણ્યતિથી..

આજથી ૬૪ વર્ષ પહેલા આજ દિવસે નવી દિલ્હી મા નથુરામ ગોડસે દ્રારા મહાત્મા ગાંધીજી ની ગોલી મારી ને હત્યા કરવામા આવી હતી…

મિત્રો, આજે તેમના જીવન પર એક નજર કરીયે અને તેમની પુરી માહિતી લઈએ..
કે જે આપણા રાષ્ટ્રપિતા તરીકે પ્રસિધ્ધ છે…….

જન્મની વિગત = ૨ ઓક્ટોબર ૧૮૬૯, ભાદરવા વદ બારસ, વિ.સં ૧૯૨૫પોરબંદર, ગુજરાત, ભારત

મૃત્યુની વિગત = ૩૦ જાન્યુઆરી,૧૯૪૮ નવી દિલ્હી, ભારત

રહેઠાણ = ભારત તેમજ દ.આફ્રિકા

અભ્યાસ = કાયદાની ઉપાધી

વ્યવસાય = વકીલાત,સમાજસેવા

વતન = પોરબંદર

ખિતાબ = “રાષ્ટ્રપિતા”

ધર્મ = હિંદુ

જીવનસાથી = કસ્તુરબા

સંતાન = હરીલાલ-મણીલાલ-રામદાસ-દેવદાસ

માતા-પિતા = પૂતળીબાઇ-કરમચંદ ગાંધી

જય હિન્દ..

Advertisements

નોકરી નુ દેશી ગુજરાતી…


નોકરી નુ દેશી ગુજરાતી…

નો — કરી…નો કરવા ની કરી

-મહેશ ચાવડા

જો તમે ગધેડા બનશો તો


જો તમે ગધેડા બનશો તો સવાર ઘણા મળી જશે, પણ સવાર બનશો તો ગધેડો ઍક પણ નહી મળે.

-મહેશ ચાવડા