Archive for ફેબ્રુવારી, 2012

એક તરતો માણસ ડૂબે છે – સૈફ પાલનપુરી


પાછલા પોસ્ટનુ ઑરિજિનલ પોસ્ટ આ રહ્યુ. મુર્તુજા પટેલ નો ખૂબ ખૂબ આભાર.

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે
કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે
કોઈ જામ નવા છલકાવે છે
સંજોગના પાલવમાં છે બધું
દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે
એક લાશ તરીને આવે છે

– સૈફ પાલનપુરી

Advertisements

જીવતો આદમી ડૂબે છે


કોઈ રડી ને દિલ બેહલાવે છે,
તો કોઈ હસી ને દર્દ છુપાવે છે.
કેવી કરામત છે કુદરત ની,
જીવતો આદમી ડૂબે છે ને,
લાશ તરીને બતાવે છે…

 

Just to share…found somewhere…

નાથૂરામ ગૉડસે નો ફોટો


ઍક વાચક મિત્ર ની વિનંતી ને લીધે  મૂક્યો છે.

થોડા ઍમને હીરો કહે છે ને બાકીના ગાંધીજી નો હત્યારો કહે છે. —- ખબર નહી.

मैं समय हूँ


मे समय हूँ, अगर मेरे बस मे होता तो में कबका दूर चला जाता, मगर में एआसा नही करसकता….

अगर मेरे बस मे होता तो में इस धर्म युध मे किसिका पक्ष लेता मगर क्यूंकी मे समय हूँ मे एसा नही कर सकता!!!

इस धर्म युढ्ढ में जो निस्पाक्ष हे वो अपराधी हे, इसी लिए हे मानव तुम धर्म ओर अधर्म की लड़ाई मे अपना पक्ष चुनले….
हर एक मानव को अपना धर्म तय करना हे, अपना पक्ष रखना हे, जो अपने धर्म से, अपनी मातृ भूमि की आन बान और शान के लिए ओर सत्या से अपने आपको टटोलता नही हे वो निस्पाक्ष अपराधी ही हे.

इसी लिए हे मानव, तू पक्ष लेले…..

मैं समय हूँ……………….