Archive for નવેમ્બર, 2011

આવે ઍ બચપન મને યાદ


આવે ઍ બચપન મને યાદ,
જે સપના અધૂરા રહી ગયા.

સપ્ત ઋષિ ના તારા સાત,
બીજા તારા, જે ગણવાના અધૂરા રહી ગયા.

રોજ સ્કૂલે લૈજતા ચોપડિયો ના થોથા ને થોથા.
ભણાવશે મને કોઈ આજ, જે પાઠ અધૂરા રહી ગયા?

ઍ ગીલ્લી દંડો, લગોઠા, ભમરડો ને ખુતામણી દા,
ને પછી મારે બા !!!
થોડા સુધર્યા, ને થોડા બાકી રહી ગયા.

— મહેશ ચાવડા (દર્દિલ)

Advertisements

श्री रामा श्री रामा श्री राम


श्री रामा श्री रामा श्री रामा (२)

एक ही जिंदगी हे, इस पल हर खुशी हे,
फिर तू नही मे नही, सब की जान जाने वाली हे…
श्री रामा श्री रामा श्री रामा (2)

आज तुम हम मिल रहे हे,
आज दिन हे फिर हे अंधेरा…
क्यूँ हे दूरिया, करो थोड़ी नज़दीकिया…
श्री रामा श्री रामा श्री रामा (2)

जिंदगी भारलो आँखो में,
इस का क्या हे भरोसा,
तेरी नही मेरी नही ये किसी हुई नही….
श्री रामा श्री रामा श्री रामा (2)

वो याद रह ती नही, पर चली आती हे,
मोत किस्तो मे मिलती नही, चली आती हे,
चोकना चल, फिकर ना कर, खोजा इन्ही गलियारों मे…..
श्री रामा श्री रामा श्री रामा (2)

महेश चावडा (दर्दिल)

કર્યા મે ભવ ના ઉજાગરા રે


કર્યા મે ભવ ના ઉજાગરા રે,
તને પામવા, કર્યા મે ભવ ના ઉજાગરા રે!

મુક્યા સોણલા સપના ને કોરે,
ગણ્યા મે, રાત ના તારલા રે!
કર્યા મે ભવ ના ઉજાગરા રે!

જીવન મારુ શું છે? રાત ની દિ છે,
તારી પાપણ નો ઍક પલકાર છે,
તારી રુવે, અટકાવ્યા આંખના મટકા રે,
કર્યા મે ભવ ના ઉજાગરા રે!

આંટી ઘુટી સઘળે દીસે,
શું તને થાય, કોઈ ના પૂછે,
તોય બૉલ જો તૂ ઉંઘ દીઠ્ે,
ના નય દીઠ્ે, કર્યા મે ભવ ના ઉજાગરા રે!

ક્યાંક ઓજસ જો પાથાર તો દીસે,
તારા પગલે, પગલે ની પીછે,
આવવા, ભર્યા મે સઘળા લાંઘા રે!
કર્યા મે ભવ ના ઉજાગરા રે!

-દર્દિલ (મહેશ ચાવડા)