Archive for સપ્ટેમ્બર, 2011

મનમોહન કહે છે


મનમોહન કહે છે: “આ કાયરતાનું કૃત્ય છે. આપણે સાથે મળી લડવું પડશે, બહુ લાંબી લડાઈ છે. આપણી લડાઈ ચાલુ જ રહેશે!”
પ્રશ્ન ૧: કાયર અને નપુંસક તમે છો કે આતંકવાદી?
પ્રશ્ન ૨: અમારે લડવાનું ના હોય. લડવા માટે તમને શાસન આપ્યું છે. કર્તવ્યનું પાલન કરો ચૂં ચૂં મહાશય.
પ્રશ્ન ૩: લડાઈ લાંબી છે એટલે કેટલી લાંબી? હજુ બીજા ત્રીસ વર્ષ?
પ્રશ્ન ૪: કઈ લડાઈ ચાલુ રાખવાની વાત કરો છો? લડાઈ તો ત્રાસવાસીઓ લડે છે. આપણાં તરફથી તો એકપક્ષીય યુદ્ધવિરામ છે!

Found on google plus, just to share

Advertisements