Archive for મે, 2018

જીવનને સમજવા ની સમજદારી ખૂટે છે


જીવનને સમજવા ની સમજદારી ખૂટે છે,
જે તારુ નથી ઍ પામવા,ને તૂ કેમ તૂટે છે?

પરબ ની જન્ખના મા તૂ શુકામ રાચે છે?
ખોબો છે, ઍ પીજા ને! તરશ તો તોય છીપે !

ના ભટક આમ તેમ તુ, સમય થોડો બાકી છે,
સમાયજા માયલા મા તુ, જવાબ તો ત્યાંજ મળે છે!

-દર્દિલ

Advertisements
Advertisements