સફળતા ઍ ઘણીબધી નિષ્ફળતા નો અર્ક છે


સફળતા ઍ ઘણીબધી નિષ્ફળતા નો અર્ક છે,
અને ઇતીહાસ સફળ માણસો ની ધરોહર છે,
આટલો જ સફળતા નો અર્થ છે. !!!

મારામા રહેલ વિચારક દ્વારા..
-દર્દિલ

Advertisements

કરીષ્યે વચનન તવ—————————————————————————-

|| નષ્ટ: મોહા: સ્મૃતી: લબ્ધા ત્વત્ પ્રસાદા: માયા

અચ્યુતા સ્થીતા: અસ્મી ગતસંદેહા: કરીષ્યે વચનન તવ ||

—————————————————————————-

ચાલો નવા વરસે અર્જુન જેવો સંકલ્પ કરિયે અને જીવન ને ઉજવીયે.

બધા વાચક મિત્રો ને સાલ મુબારક!!!

क्या करेगी हिज़डो की फ़ौज़


आँधियाँ आती हे, चली जाती हे रोज़,
मर्द होते हे जो टकराते हे उनसे,
क्या करेगी हिज़डो की फ़ौज़!!!

साँस मे तेरी बेहने के लिए


साँस मे तेरी बेहने के लिए, ये हवाएँ चली होंगी!
देख के तेरा चेहरा, पेहली कली खिली होंगी!!
यूँही नही उठते ज़नाज़े इतने एक साथ…
कुछ तो वज़ह रही होंगी !!!

-दर्दिल (महेश चावडा)

જિંદગી જિંદાદિલી નુ નામ છે, ઍ દોસ્તો મરી ના જતા મોત ની પેહલા !!!


જિંદગી જિંદાદિલી નુ નામ છે, ઍ દોસ્તો મરી ના જતા મોત ની પેહલા !!!

મારે કોઈ પણ બહાર નુ યુદ્ધ નથી જીતવુ


મારે કોઈ પણ બહાર નુ યુદ્ધ નથી જીતવુ, ઍ જીત નો શું મતલબ જો હું પોતાનાથીજ હારેલો હોઉં?

-દર્દિલ

तन्हा जब दिल होगा, आपको आवाज़ दिया करेंगे.


तन्हा जब दिल होगा, आपको आवाज़ दिया करेंगे.
रात मे सितारोंसे आपका ज़िक्र किया करेंगे.
आप आए या ना आए हमारे ख्वाबोमे,
हम बस आपका इंतेज़ार किया करेंगे.
ख्वाब देखने के लिए अब सो जाएँगे…

-PPP

Advertisements