Archive for નવેમ્બર, 2010

Subramanyam Swami A Great Man


I Have found some info about the great journalist who uncovered a large scam in indian political history.

http://janamejayan.wordpress.com/2010/11/17/subramanian-swamy-is-no-friend-of-2g-raja/

-Mahesh

Advertisements

સફળ પ્રજાતંત્ર માટે ઉચ્ચ મૂલ્યો વાળો સમાજ રચાવો જરૂરી છે


સફળ પ્રજાતંત્ર માટે ઉચ્ચ મૂલ્યો વાળો સમાજ રચાવો જરૂરી છે, વગર મૂલ્યો થી ભાંગી તૂટી આપણા જેવી સરકાર જ બને. ઉચ્ચ મૂલ્યો વાળો સમાજ બનાવવા ની જવાબદારી ધર્મ ની છે? તો શું આપને ધાર્મિક નથી? ધર્મ તો આપણો બહુ મોટો છે? આપણી પાસે તો બહુ વધારે ધર્મો છે? કૈં ખૂટે છે ભાઈ. ઍતલે તો આટલા કોમભાંડ બહાર આવે છે દરરોજ!

વિચારો…………………………………….

આશા જ મારી લઈ ગઈ મંજિલ સુધી


આશા જ મારી લઈ ગઈ મંજિલ સુધી;
જો રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ.

Just to share…

હું ઍ વિચારુ છુ કે, હું વિશેષ છુ કે અવશેષ.


હું ઍ વિચારુ છુ કે, હું વિશેષ છુ કે અવશેષ?

રસ્તા વચ્ચે સાવ ઍકલિ ઍ મળી ગઈ


રસ્તા વચ્ચે સાવ ઍકલિ ઍ મળી ગઈ,
હું શોધ મા હતો જેની, આજ પુરી થઈ ગઈ.

કહુ શબ્દ બે? ત્યાં તો આંખ મળી ગઈ.
આંખો-આંખો માજ બધી વાત નીકળી ગઈ!

પૂછુ કૈંક ઍમને, ઈ પેલા હા મળી ગઈ.
સ્વાસોસ્વાસ ને ધડકન ત્યાંજ થંભી ગઈ!

સવાલ-જવાબ નો તો સમય ના હતો.
ક્યારેય નોતિ ઍટલી ઉતાવળ આજ થઈ ગઈ!

રસ્તા વચ્ચે સાવ ઍકલિ ઍ મળી ગઈ,
હું શોધ મા હતો જેની, આજ પુરી થઈ ગઈ!

દર્દિલ (મહેશ ચાવડા)

બધા વાચકો ને દિવાળી નિમિતે ખૂબ ખૂબ અભિનંદન


જેમ રાવણ નુ વધ કરીને ભગવાન રામ તમે પાછા આયોધ્યા પધાર્યા હતા. અમે ગુજરાતની ભૂમિને ફરી અયોધ્યા બનાવીશુ કે જ્યાં તમે ફરી પધારો.

બધા વાચક મિત્રો ને દિવાળી નિમિતે ખૂબ ખૂબ અભિનંદન.
મહેશ ચાવડા (દર્દિલ)