Archive for જુલાઇ, 2012

આવ તને અર્જુન બનાવુ


તારા ની જેમ કરે શું ટમ ટમ,
આવ તને સૂરજ બનાવુ.

રાહ થોભી શું ઊભો ? બનાવી તીર,
આવ તને બાણે ચડાવુ.

કો જંગ ઍવી જેમા તૂ ના જીતે?
આવ તને અર્જુન બનાવુ.

મુંગો બેઠો કરે શું રૂદન,
આવ તને “ગીતા” સંભળાવુ.

– દર્દિલ (મહેશ ચાવડા)

ભગવત ગીતા અને હું


ભગવત ગીતા અને હું:

ભગવાન કહે છે, હું જ જડ ની સાથે મળી ને (ચેતન થઈ ને) શ્રુષટી નુ નિર્માણ કરુ છુ… જગત મા ઍવુ કશુ નથી જેમા હૂ નથી…
આથી જો તૂ બીજા ને ધિક્કારે છે તો તૂ મનેજ (પોતાને જ) ધિક્કારે છે.

પ્રખ્યાત ગુજરાતી ફિલ્મી ડાઇલોગ્સ


###### પ્રખ્યાત ગુજરાતી ફિલ્મી ડાઇલોગ્સ######

કોની માઁ ઍ સવા શેર સુંઠ ખાધી છે…

હવે વાયડીનો થામા વાયડીના….

હાલતી નો થા…હાલતી નો….

ઘણી ખમ્મા બાપુ ને…. લ્યો ત્યારે કહુંબો…

તમે કિયા ગામના ગોરી?

નામ શું રાખ્યા છે?

લિમ્ડો કડવો ખરો પણ નરવો બૉવ…

Just to share….

કાજળ ભર્યા નયન ના કામણ મને ગમે છે


કાજળ ભર્યા નયન ના કામણ મને ગમે છે
કારણ નહી જ આપુ, કારણ મને ગમે છે

લજ્જા થકેલી નમેલી પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, કારણ મને ગમે છે

.હસવું સદાય હસવું, દુઃખમાં સદાય હસવું,

દિવાનગી તણું આ ડાહપણ મને ગમે છે.આવી ગયા છે આંસુ, લુછો નહીં ભલા થi,
આ બારેમાસ લીલા તોરણ મને ગમે છે.જીવન અન મરણ ની, હર પળ
કે ઝેર પણ ગમે છે, મારણ મને ગમે છેકિંતુ હવે તને શુ દુનિયા એ પણ નહી દઊ
ઍ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે

લાવે છે યાદ ફૂલો, છાબો ભરી-ભરી ને
છે ખૂબ મોહબ્બત ની, માલન મને ગમે છે

‘ઘાયલ’ મને મુબારક, આ ઊર્મિ કાવ્ય મારા
મે રોઈ ને ભર્યા છે, એ રણ મને ગમે છે

–કવિ ઘાયલ ‘ઘાયલ’

उसी के सामने जिंदगी सर जुका ती है


जिंदगी बहुत कुच्छ सिखाती है,
कभी हसा ती है, कभी रूलाती है.
पर जो हर हाल मे खुश रहे,
उसी के सामने जिंदगी सर जुका ती है.

 

Just to share