Archive for ઓગસ્ટ, 2011

જન્માષ્ટમી નિમિતે ખૂબ ખૂબ અભિ નંદન !!!


જન્માષ્ટમી નિમિતે ખૂબ ખૂબ અભિ નંદન !!!

જન્માષ્ટમી માત્ર ભગવાન શ્રી કૃષ્ણા નો જન્મ દિવસ જ નથી પણ આ દિવસ આપન ને
સહુ ને ઍ યાદ અપાવે છે જ્યારે ખુદ ભગવાન ધર્મ માટે અધર્મ વિરૂધ્ધ લડવા અને
સત્ય નુ સામ્રાજ્યા સ્થાપવા પધાર્યા હતા, આ દિવસ ફરીથી ઍ દિવસો ની યાદ અપાવે છે
જ્યારે શ્રી કૃષ્ણા ભગવાને અધર્મ નો નાશ કર્યો હતો !!! જો ખુદ ભગવાન “ધર્મ” કાજ
લડ્યા હોય તો આપણે તેનુ મહત્વ સમજવૂજ રહ્યુ.

આ દિવસ આપને સહુને ત્યાગ નુ મહત્વ સમજાવે છે. જો ભગવાન પોતે પોતાના પાલક
માતા-પિતા, મિત્ર, બાંધવો ને છોડી અધર્મ વિરૂધ્ધ લડતા હોય તો આપણે તેના દીકરા
થય અધર્મ સામે લડવા હંમેશ તૈયાર રેહવુજ રહ્યુ.

આજે આપણે ઍવી દુનિયા મા રહિયે છિયે જ્યાં સત્ય નુ નામો નિશાન લુપ્ત થવા ની આરે છે
ત્યારે હે ભારત ના વિર સપૂતો જાગો અને જન્માષ્ટમી ના દિવસે પ્રતિગ્યા લૈયે કે
ધર્મ નુ ઍ સામ્રાજ્ય પાછુ લાવી નેજ જંપીશુ.

#########જય શ્રી કૃષ્ણા############

શ્રી અન્ના હજારે ના સપોર્ટ મા, હમેશા “મહેશ ચાવડા”

Advertisements
Advertisements