Archive for ઓગસ્ટ, 2009

હાયકુ 1


ખુબ ભુલ ભરેલુ આ પાનુ,
પેન્સીલ થી લખ્યુ હોત તો સારુ હતુ!

હાયકુ (દર્દિલ)

કે નઝરો ના તીર થી…


કે નઝરો ના તીર થી એને ઘાયલ કરવાની ઘણી ટેવ છે,
મદમસ્ત હોઠો થી એને મદહોશ કરવાની ઘણી ટેવ છે.

ના રાખો તમારુ દિલ એના કદમો મા,
એને ટુકડા કરવા ની ઘણી ટેવ છે.

દર્દિલ (મહેશં ચાવડા)

તારા સંગાથ ની…2


તારા સંગાથ ની ઍ રાત ની ઍ વાત બાકી છે.
તારા હોઠેથી નિકલ વાના ઍ બે બૉલ બાકી છે.

તે પરોવેલી પ્રેમથી પ્રેમમા નજર!
પણ હજુ પ્રેમના બે ઘુટ પિવાના બાકિ છે.

તુ પારખુ હોય તો દે દાદ, જોઇને મારુ સાહ્સ!
મે મોત ને પણ કહિ દિધુ,
કે જીવના હક્દારનો જવાબ હજુ બાકી છે.

–  શ્રી વિશાલભાઇ પન્ચામિઆ (સાહેબ) ના રુણ સ્વીકાર સાથે
(મહેશ)

તારા સંગાથ ની…


તારા સંગાથ ની ઍ રાત ની ઍ વાત બાકી છે.
તારા હોઠેથી નિકલ વાના ઍ બે બૉલ બાકી છે.

ના તર્સાવો અમને!
બસ હવે જિંદગીના બે ક્ષણ બાકી છે!

દર્દિલ (મહેશ ચાવડા)