Posts Tagged ‘ હૅપી ન્યૂ યિયર ’

નવા વરસ ના ખૂબ ખૂબ અભિનંદન.


આજે જાન્યુઆરી, જે “ગ્રિગૉરીયન કલેન્ડર” પ્રમાણે વરસ નો પ્રથમ દિવસ છે. આજ નો દિવસ આખી દુનિયા મા સાચા અર્થ મા નવા વરસ તરીકે મનાવાય છે. જાન્યુઆરી નામ, રોમન દેવતા “જેનસ” પરથી રાખવા મા આવ્યુ છે. આજ પ્રમાણે અલગ અલગ મહિનાઑ ના નામ તેમના ઇતીહાસ પ્રમાણે રાખેલા જણાય છે.

ઠીક છે.. પણ ચાલો આપણે પણ સહુની સાથે માનાવીયે “હૅપી ન્યૂ યિયર”….

happy-new-year