Posts Tagged ‘ poem ’

દુખતી નસ – उनकी रुसवाई से गमजदा तो हम हुए


उनकी रुसवाई से गमजदा तो हम हुए, नाम लेके हमारा भला वो क्यूँ रोते हैं!
सुना है मारते हैं ठोकर जो हसीन गुलाब को, कांटो के झख्म उन्ही के पैरों मे होते हैं!!

– મુક્ત ઉર્મી (નેહા વર્મા)

નેહા બેન (Cygnet Infotech) નુ આ પેહલુ ક્રિયેશન છે. સાભાર અંહી રજૂ કરુ છુ!!!

મારે કોઈ પણ બહાર નુ યુદ્ધ નથી જીતવુ


મારે કોઈ પણ બહાર નુ યુદ્ધ નથી જીતવુ, ઍ જીત નો શું મતલબ જો હું પોતાનાથીજ હારેલો હોઉં?

-દર્દિલ

दुश्मन ज़माना सो गया


दुश्मन ज़माना सो गया, इश्क मे जीने वाले जाग गये,
ये प्यार वालो का मोहल्ल्ल हे यारो, नफ़रत वाले भाग गये!!!

-दर्दिल


શું ભેટ આપુ હું મારા મિત્ર ને,
શું જવાબ આપુ હું ઍનિ અદા ને!
મન્ગાવત સારુ ફુલ ઍનિ માટે,
પણ જે ખુદ ગુલાબ છે, તેને હું શું ગુલાબ આપુ?

પી પી પી – પ્રતીક પટેલ

રાહબર રાહ મા તારી કમિ નથી હવે


રાહબર રાહ મા તારી કમિ નથી હવે,
રોજ છલકાય આંખોમા તુ આવીને!

શમણા નો શણગાર તુ બની ગઈ,
દિલ નો ઉઘાડ તુ બની ગઈ,
યાદ નઈ સચ્ચુક્લિ તુજ તુ હવે!
રોજ છલકાય આંખોમા તુ આવીને…

મેહફીલ ઍવી હંમેશ જામે,
જાણે ગુંજે કોઈ ગીત રણ મા કશે,
ગીત નઈ, ધુન તારા નામની લાગી હવે!
રોજ છલકાય આંખોમા તુ આવીને…

મારી દુનિયા વસી છે ગઈકાલ મા,
હું તો હજી ત્યાંજ છુ, પેહલી મુલાકાત મા,
ત્યાં બધી આજ કાલ મા તુજ તુ હવે!
રોજ છલકાય આંખોમા તુ આવીને!

રાહબર રાહ મા તારી કમિ નથી હવે,
રોજ છલકાય આંખોમા તુ આવીને!

-દર્દિલ

वो इतने मघरूर हे


वो इतने मघरूर हे के!
महोब्बत उनसे करना हमारा कसूर हे!
समजते नही वो हाल-ए-दिल मेरा,
वो ना समझ हे, या हम बेवकूफ़ हे!!

दर्दिल

જ્યારે નસીબ ના ઘોડા દોડે


જ્યારે નસીબ ના ઘોડા દોડે ત્યારે ગધેડા નથી બનવુ પડતુ!

– જીવન મા બનેલ પ્રસંગ ને આધારે, (દર્દિલ)