Posts Tagged ‘ Opinion ’

કોઈ આપતુ નથી, તેથી છીનવવા ની પ્રથા છે


કોઈ આપતુ નથી, તેથી છીનવવા ની પ્રથા છે,
આંસુઓ ની કિંમત નથી, તેથી દિલપર ભાર છે!
ટોળાઓ મા બુદ્ધિ નથી, તેથી બદમાશ બાદશાહ છે,
સંતોષ ની રોટલી જો ભાવી હોત, તો દુનિયા ઘણી સારી હોત!

-દર્દિલ

Advertisements

પ્રખ્યાત ગુજરાતી ફિલ્મી ડાઇલોગ્સ


###### પ્રખ્યાત ગુજરાતી ફિલ્મી ડાઇલોગ્સ######

કોની માઁ ઍ સવા શેર સુંઠ ખાધી છે…

હવે વાયડીનો થામા વાયડીના….

હાલતી નો થા…હાલતી નો….

ઘણી ખમ્મા બાપુ ને…. લ્યો ત્યારે કહુંબો…

તમે કિયા ગામના ગોરી?

નામ શું રાખ્યા છે?

લિમ્ડો કડવો ખરો પણ નરવો બૉવ…

Just to share….

છેલ્લે તો આપણે બેજ હોઇશુ!


 

tu ane hun

છેલ્લે તો આપણે બેજ હોઇશુ!

ક્યાંકથી મળેલી – just to share

કહેવું છે કઈંક પણ…


કહેવું છે કઈંક પણ શબ્દો નથી મળતાં..અંધારા રસ્તા પર અજવાળા નથી મળતાં..જીવવી છે જિંદગી આપ જેવા દોસ્તો સાથે..બસ વિતાવી શકાય એવા બે પળ નથી મળતાં

Just for share – Thanks to Mitul Patel

કેવુ કહેવાય? ઍક જ અર્થ, ઍક જ ભાષા પણ અંદાજ અલગ… ખૂબ સરસ!

——પી શાહઍ મોકલેક કૉમેંટ——

ગોષ્ઠી કરવી છે શબ્દો સાથે
અંધારામાં અજવાળા સાથે
બે તો બે પળ જીવવી છે બસ
આપ જેવા દોસ્તો સાથે..

તમે મન મૂકીને વરસો,


♫ તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે..અમે છીએ હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે. તમે દિલ મા ઉતરી જાઓ, આવુ છીછરૂ આપણને નહી ફાવે.

-Just to share, recieved from Mitul Patel

બાય ધી ભ્રષ્ટાચારીસ, ફોર ધી ભ્રષ્ટાચારીસ


બાય ધી ભ્રષ્ટાચારીસ, ફોર ધી ભ્રષ્ટાચારીસ
અમને તો સત્તા ની મજા પડીસ!

વાપરો પૈસા, કરો જલ્સા,
પબ્લિક ના પૈસા ની કોને પડીસ?

આવો મારા વહાલા સગાઑ,
પબ્લિક ના વિસ્વાસ ને ઠેબે ઉડાઓ!
તિજોરીઓ બધી ખુલ્લી પડીસ?

ચાલો સાત પેઢી ને સોને માઢો,
ભરી મન વાહલા મતદાતાઓ ને ઠગો!
પાંચ વરસ સુધી કોણ પૂછેસ?

બાય ધી ભ્રષ્ટાચારીસ, ફોર ધી ભ્રષ્ટાચારીસ
અમને તો સત્તા ની મજા પડીસ!

દર્દિલ (મહેશ ચાવડા)