Archive for the ‘ કાર્ટૂન ’ Category

રે ભટક્યો


રે ભટક્યો! ના ચાલ્યો ધર્મની રાહ.
હવે કોઈ ના સાંભળે મારી આહ!!

હાયકુ (મહેશ ચાવડા)

Advertisements

माँ खादी की चादर दे दे मुझे…


Just to share

નોકરી નુ દેશી ગુજરાતી…


નોકરી નુ દેશી ગુજરાતી…

નો — કરી…નો કરવા ની કરી

-મહેશ ચાવડા

સૉફ્ટવેર ઇંજિનિયર ની લવ લાઇફ ના કેસ સ્ટૂડીસ


સૉફ્ટવેર ઇંજિનિયર ની લવ લાઇફ ના કેસ સ્ટૂડીસ

કેસ સ્ટડી ૧:
સૉફ્ટવેર ઇંજિનિયર ગમતા પત્ર ને પેલ્લિ વાર જુવે છે..
બીજી વાર હસે છે…
ત્રીજી વાર થોડી વાત કરે છે…
ચોથી વાર પ્રપોજ઼ કરવા ની હિમ્મત કરે છે…
પાંચમી વાર પ્રપોજ઼ કરવા નુ નક્કી કરે છે…

ત્યાં ગમતા પાત્ર ને બીજી કંપની મા સારી ઑફર મળી જાય છે.!!!

કેસ સ્ટડી ૨:
સૉફ્ટવેર ઇંજિનિયર ગમતા પત્ર ને પેલ્લિ વાર જુવે છે..
બીજી વાર હસે છે…
ત્રીજી વાર થોડી વાત કરે છે…
ચોથી વાર પ્રપોજ઼ કરવા ની હિમ્મત કરે છે…
પાંચમી વાર પ્રપોજ઼ કરે છે…

ત્યાં સૉફ્ટવેર ઇંજિનિયર ને બીજી કંપની મા સારી ઑફર મળી જાય છે.!!!

કેસ સ્ટડી ૩:
સૉફ્ટવેર ઇંજિનિયર ગમતા પત્ર ને પેલ્લિ વાર જુવે છે..
બીજી વાર હસે છે…
ત્રીજી વાર થોડી વાત કરે છે…
ચોથી વાર પ્રપોજ઼ કરે છે…

ત્યાં ગમતા પાત્ર નુ ઍંગેજ્મેંટ થય જાય છે.!!!

કેસ સ્ટડી 4:
સૉફ્ટવેર ઇંજિનિયર ગમતા પત્ર ને પેલ્લિ વાર જુવે છે..
બીજી વાર હસે છે…
ત્રીજી વાર પ્રપોજ઼ કરે છે…

ત્યાં સૉફ્ટવેર ઇંજિનિયર ને ઑનસાઇટ ઑફર મળી જાય છે.!!!

ડેંટિસ્ટ ટુ મનમોહન સિંગ


બસ અમસ્તા…

ડેંટિસ્ટ ટુ મનમોહન સિંગ: મારી ક્લિનિક મા તો મોઢુ ખોલો?

ભ્રષ્ટાચાર કાર્ટૂન


bhrashtachari

bhrashtachari

Advertisements