આવ તને અર્જુન બનાવુ


તારા ની જેમ કરે શું ટમ ટમ,
આવ તને સૂરજ બનાવુ.

રાહ થોભી શું ઊભો ? બનાવી તીર,
આવ તને બાણે ચડાવુ.

કો જંગ ઍવી જેમા તૂ ના જીતે?
આવ તને અર્જુન બનાવુ.

મુંગો બેઠો કરે શું રૂદન,
આવ તને “ગીતા” સંભળાવુ.

– દર્દિલ (મહેશ ચાવડા)

Advertisements
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: