કાજળ ભર્યા નયન ના કામણ મને ગમે છે


કાજળ ભર્યા નયન ના કામણ મને ગમે છે
કારણ નહી જ આપુ, કારણ મને ગમે છે

લજ્જા થકેલી નમેલી પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, કારણ મને ગમે છે

.હસવું સદાય હસવું, દુઃખમાં સદાય હસવું,

દિવાનગી તણું આ ડાહપણ મને ગમે છે.આવી ગયા છે આંસુ, લુછો નહીં ભલા થi,
આ બારેમાસ લીલા તોરણ મને ગમે છે.જીવન અન મરણ ની, હર પળ
કે ઝેર પણ ગમે છે, મારણ મને ગમે છેકિંતુ હવે તને શુ દુનિયા એ પણ નહી દઊ
ઍ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે

લાવે છે યાદ ફૂલો, છાબો ભરી-ભરી ને
છે ખૂબ મોહબ્બત ની, માલન મને ગમે છે

‘ઘાયલ’ મને મુબારક, આ ઊર્મિ કાવ્ય મારા
મે રોઈ ને ભર્યા છે, એ રણ મને ગમે છે

–કવિ ઘાયલ ‘ઘાયલ’
Advertisements
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: