કેડીઓની આ ભુલ ભૂલવણી


છે તારાઓ ઑજલ, તો આ પ્રકાશ ની નિશાની કેવી?
છે રૂદન જો આંખો મા, તો આ ખુશીની જુબાની કેવી?

શ્વાસ જ્યાં થંભે, મોત ની છે જાંખી!
તો આ જીવન ની,પાપા પગલી કેવી?

છે અન્નત ધરતી અંબર, તો આ સઘળી દિશાઓ કેવી?
ઉગવા આથમવા ની કહાની કેવી?

કેવી છે આ રાહ જીવનની, હર ઍક વાત મા છે કહાની!
પુરી થાય ઍક વાટ,  કેડીઓની આ ભુલ ભૂલવણી કેવી?

દર્દિલ (મહેશ ચાવડા)

 

Advertisements
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Advertisements
%d bloggers like this: