ગાંધીજીનો અંતિમ ફોટો


મિત્રો આજે ૩૦ મી જાન્યુઆરી..
એટલે મહાત્મા ગાંધી ની પુણ્યતિથી..

આજથી ૬૪ વર્ષ પહેલા આજ દિવસે નવી દિલ્હી મા નથુરામ ગોડસે દ્રારા મહાત્મા ગાંધીજી ની ગોલી મારી ને હત્યા કરવામા આવી હતી…

મિત્રો, આજે તેમના જીવન પર એક નજર કરીયે અને તેમની પુરી માહિતી લઈએ..
કે જે આપણા રાષ્ટ્રપિતા તરીકે પ્રસિધ્ધ છે…….

જન્મની વિગત = ૨ ઓક્ટોબર ૧૮૬૯, ભાદરવા વદ બારસ, વિ.સં ૧૯૨૫પોરબંદર, ગુજરાત, ભારત

મૃત્યુની વિગત = ૩૦ જાન્યુઆરી,૧૯૪૮ નવી દિલ્હી, ભારત

રહેઠાણ = ભારત તેમજ દ.આફ્રિકા

અભ્યાસ = કાયદાની ઉપાધી

વ્યવસાય = વકીલાત,સમાજસેવા

વતન = પોરબંદર

ખિતાબ = “રાષ્ટ્રપિતા”

ધર્મ = હિંદુ

જીવનસાથી = કસ્તુરબા

સંતાન = હરીલાલ-મણીલાલ-રામદાસ-દેવદાસ

માતા-પિતા = પૂતળીબાઇ-કરમચંદ ગાંધી

જય હિન્દ..

Advertisements
    • jagdish joshi
    • ફેબ્રુવારી 5th, 2012

    pls also send last photo of nathuram godse

    • Put last photo of nathuram as per your request. This is only I found somewhere no other photo is there with me. Try googling it out.

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: