પ્રાર્થના


રદય થી રદય સુધી, પોંચે ઈ પ્રાર્થના,
આતમ ના ઉંડાણ માંહી, પોંચે, ઈ પ્રાર્થના!

ઍક દીપ મારો જલાવુ , ઍક દીપ તૂ,
અંતરનુ અંધારુ કરે દૂર, ઈ પ્રાર્થના!

મુજ થી હૂંજ અલગો રહ્યા કરુ,
જાનુ ના આતમ સ્વરુપ?
ભેદ… તારો ને મારો કરે દૂર, ઈ પ્રાર્થના!

ઈશ્વર ના ચરણે – મહેશ ચાવડા(દર્દિલ)

Advertisements
    • Rupesh
    • ઓક્ટોબર 14th, 2011

    Hmm… Well Said..

    • I realized it when you said it.

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: