“બિન-લાદેનનું બેસણું”


“બિન-લાદેનનું બેસણું”

‘‘ફૂલ ગયું ને ફોરમ રહી
દેહ ડુબ્યો ને દાઢી તરી….’’

અમારા સૌના લાડીલા આતંકવાદી નેતા શ્રી ઓસામાભાઈ લાદેન સોમવાર તારીખ ઃ ૨-૫-૨૦૧૧ના રોજ ખતરનાક રીતે મરણ પામ્યા છે. તેઓ તેમની પાછળ પાંચ પત્નીઓ અને ૨૫ બાળકોને રડતાં મૂકી ગયા છે. સદ્‌ગતનું બેસણું આવતી કાલે સાંજે ૪ થી ૬ દરમ્યાન અફઘાનિસ્તાન બોર્ડરની તોરા-બોરા ગુફાઓમાં રાખવામાં આવેલ છે. સૌ આતંકવાદી બંઘુઓ પોતપોતાની મશીનગનો અને રિવોલ્વરો લઈને પહોંચી જાય. સદ્‌ગતની શાનમાં ૧૦૦૧ ગોળીઓ હવામાં છોડી ધડબડાટી બોલાવ્યા પછી બે મિનિટનું મૌન પાળવામાં આવશે. બુલેટના પૈસા અલ-કાયદાની ઓફીસેથી વાઉચર ભરીને લઈ લેવા. બોમ્બ પેટ પર બાંધીને આત્મઘાતી સમર્પણ કરવાનો રિવાજ બંધ છે.
લિ. અલ-કાયદાના કાયદેસર વારસદારો

—- બસ અમસ્તા

Advertisements
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Advertisements
%d bloggers like this: