ઍ મલકાતા મલકાતા જાય છે


ઍ મલકાતા મલકાતા જાય છે,
ઍ જાણે નય, આ રદય ને શું થાય છે!

નથી હોતા સંબંધ માત્ર લોહી ના!
ઍ જાણે નય, બે દિલો વચ્ચે પણ સંબંધ બંધાય છે!

ઍ દૂર દૂર થતા જાય છે?
ઍને અંતર નો કોઈ હિસાબ નથી!
નથી હોતી તરસ માત્ર હોઠો ને,
ઍ જાણે નય, આંખો પણ તરસી થાય છે!

દર્દિલ (મહેશ ચાવડા)

Advertisements
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Advertisements
%d bloggers like this: