હા હું આજાદ છુ!


Bhagat Singhહા હું આજાદ છુ, પણ ટ્રાફિક જામનો ગુલામ છુ.
રાશન ની લાઈનોનો શિકાર છુ.
મારા માટે સરકાર છે,
પણ સરકારી બાબુઓને લાંચ દેવા બંધાયેલો છુ.
લાઇસેન્સ થી માંડી, પાસપોર્ટ સુધી હું ઍજૅટો નો અરજદાર છુ.
ક્યારેક ચારા ઘોટળા, ક્યારેક બોફર્સ કાંડ,
ક્યારે આઇ પી ઍલ કાંડ તો ક્યારેક સી ડબ્લ્યૂ જી ગોટાળા,
રોજ તમાશા ભ્રષ્ટાચારના જોવા વાળો હું તમાષ્બિન છુ.

હા હું આજાદ છુ, ગાંધીઍ છાતી મા ગોળી ખાય આજાદી અપાવવાની સજા ભોગવી, ઍ આજની હકીકત નો ઈશારો હતો કે આજાદ ભારત મા ઍવા નપુંસક નેતાઓ ભગત સિંહ, શુખદેવ,લાલ બહાદૂર્શાસ્ત્રી, તિલક, રામમોહન રાય ની શહિદી ની પીઠ પાછળ છરો ભોકાવ શે? આ દેશના ન્યાય ને ઍટલો પાંગલો બનાવશે કે માતૃભૂમિ ઉપર વારંવાર હુમલાઓ કરનારાઓ ખૂલેઆમ ફરશે, અને સાચો માણસ બોમ્બ ધડાકાઓ મા મરશે?

સમાજ માટે બનેલા સિપાહિઓ ભ્રષ્ટ નેતાઓ ના હાથા બનશે? શહીદો ઍ કદાચ વિચાર્યુ નહી હોય, કે જે દેશની આન માટે જીવન અર્પ્યુ, ઍ દેશને બધા ભાષા, ધર્મ, પ્રાંત, જાતિના નામે વેચશે? જે સુભાષ ચંદ્રાબોજે આ દેશ ની આજાદી માટે લોહી વેહવડાવ્યુ, તેને ઍવુ નહી વિચાર્યુ હોય કે ઍજ દેશ મા લોકો સત્તા માટે ખૂની હોળી ખેલશે, ભાય ભાય ને મારશે.

To be continued…

Advertisements
  • Rupesh
  • ઓગસ્ટ 25th, 2010

  राज कारण माँ बधा मारा तारा ज भाइयो छे…
  एक आंगली कोई नी तरफ करिए तो त्रण आपणी तरफ होय छे

  • Its not always true, we should always keep eyes on our representatives. To fight with wrong should be the life’s mission.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Advertisements
%d bloggers like this: