બાય ધી ભ્રષ્ટાચારીસ, ફોર ધી ભ્રષ્ટાચારીસ


બાય ધી ભ્રષ્ટાચારીસ, ફોર ધી ભ્રષ્ટાચારીસ
અમને તો સત્તા ની મજા પડીસ!

વાપરો પૈસા, કરો જલ્સા,
પબ્લિક ના પૈસા ની કોને પડીસ?

આવો મારા વહાલા સગાઑ,
પબ્લિક ના વિસ્વાસ ને ઠેબે ઉડાઓ!
તિજોરીઓ બધી ખુલ્લી પડીસ?

ચાલો સાત પેઢી ને સોને માઢો,
ભરી મન વાહલા મતદાતાઓ ને ઠગો!
પાંચ વરસ સુધી કોણ પૂછેસ?

બાય ધી ભ્રષ્ટાચારીસ, ફોર ધી ભ્રષ્ટાચારીસ
અમને તો સત્તા ની મજા પડીસ!

દર્દિલ (મહેશ ચાવડા)

Advertisements
  • Suresh
  • ઓગસ્ટ 2nd, 2010

  It is nice post, I am happy read all posts posted by him, He is good writer.

 1. ભાઈ શ્રી દર્દીલ ,
  આપે સુંદર બ્લોગ બનવ્યો છે . અભિનંદન.
  સાત પેઢી ને સોને મઢો
  ભરી મન વાહલા મત દાતાઓને ઠગો !!
  ખુબ સુદ્ર વાત કહી છે.
  “રાહુ ને કેતુ તો સહુને નડે છે,
  પણ આ જીવતા ભૂતો અમારી છાતી પર ચડે છે,
  અમારા ચૂટેલા ભાઈ અમને જ નડે છે.”

  સ્વપ્ન

 2. ભાઈ શ્રી દર્દીલ ,
  આપે સુંદર બ્લોગ બનવ્યો છે . અભિનંદન.
  સાત પેઢી ને સોને મઢો
  ભરી મન વાહલા મત દાતાઓને ઠગો !!
  ખુબ સુંદર વાત કહી છે.
  “રાહુ ને કેતુ તો સહુને નડે છે,
  પણ આ જીવતા ભૂતો અમારી છાતી પર ચડે છે,
  અમારા ચૂટેલા ભાઈ અમને જ નડે છે.”

  સ્વપ્ન

  • Khub sachi vaat che, Tamaro khub abhar.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Advertisements
%d bloggers like this: