હ્રદયે પુછ્યુ હ્રદય શું છે?


હ્રદયે પુછ્યુ હ્રદય શું છે?
આવ તને કહી દવ હ્રદય તૂ છે!

શરમાય કોણ? મલકાય કોણ?
કૈંક મન મા મેહકે, ઍ સુગંધ છે તૂ!
આવ તને કહી દવ હ્રદય તૂ છે!

છોને કેટલુય કોઈ છુપાવે,
ઍ છાનુ ના રહી જાયે!
કૈંક આંખો મા છલકે, ઍ શમણુ છે તૂ!
આવ તને કહી દવ હ્રદય તૂ છે!

… … …

Advertisements
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Advertisements
%d bloggers like this: