બધુ કરે આ દિલ, ને પછી ભરે આ દિલ.


બધુ કરે આ દિલ, ને પછી ભરે આ દિલ.

નયનો થી નેહ ના તાતણા બાંધે,
તાર કોઈ તૂટે તો પાપણ ભીન્જાવે.
પાપણીયા પાડી વાત કરે આ દિલ,
ને પછી ભરે આ દિલ.

તળાવ ને તાણી સાગર બનાવે,
ગોતાખોર બની ગોતા લગાવે,

સ્વાસ રૂંધાયે તો વલખા મારે,
કિનારે બેસી વાટ જુવે આ દિલ,
ને પછી ભરે આ દિલ.,

Advertisements
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: