એક વાત પુછુ?


એક વાત પુછુ? તુ ક્યા હતી?
મે ખુબ જોયુ મારી આસપાસ,
ના તુ પાસે કે ના દૂર હતી!
એક વાત પુછુ? તુ ક્યા હતી?

આવ જો મારી આન્ખોમા,
બહુ થાકેલિ લાગે છેને?
મે તારીજ વાટ મા બીછાવેલી હતી!
એક વાત પુછુ? તુ ક્યા હતી?

તારા વિના આ રદય જાણે સુન્ન,
તુ ના હતી ને? તો કોન કરે કલરવ?
ક્યારેક તુ આવિશ, એવી મરી ધારણા હતી,
એક વાત પુછુ? તુ ક્યા હતી?

આ આન્ખોને કોન ભાવે તારા સિવાય?
તારા સમ હવે તારા વિના ના રહેવાય,
તુજ કહે એને કેમ રોકુ રડતી?
એક વાત પુછુ? તુ ક્યા હતી?

મે જોયુ મારા મન ભણી,
જોયુ તારુ ધુન્ધળુ ચિત્ર!
પછી વિખોળ્યુ મારુ સર્વસ્વ તો જાણ્યુ,
કે તુતો મારા રદયમા હતી!

એક વાત પુછુ? કેને? તુ ક્યા હતી?

(શ્રી વિશાલભાઇ પન્ચામિઆ (સાહેબ) ના જીવન મા બનેલ શુભ પ્રસન્ગ ને અર્પણ)

દર્દિલ (મહેશં ચાવડા)

    • kirit2405
    • જુલાઇ 31st, 2009

    એક વાત પૂછુ ? તુ ક્યાં હતી ?

    વાહ! ભાઇ વાહ!

      • chavdamahesh
      • ઓગસ્ટ 3rd, 2009

      Thanks 🙂

      • chavdamahesh
      • ડિસેમ્બર 7th, 2009

      Thanks. I updated blog. Please visit.

    • Vishal Panchamia
    • ઓગસ્ટ 5th, 2009

    Jawab no paryay te Mahesh Chavda

  1. No trackbacks yet.

Leave a comment